Nojoto: Largest Storytelling Platform

Makar Sankranti Messages કન્ના બાંધી છે પાકી દોરી

Makar Sankranti Messages  કન્ના બાંધી છે પાકી દોરીથી, મૂક્યો છૂટ્ટો આજ હવામાં,
સાચવજે જાતને, ગૂંચ ન પડે હો! ઢીલ દીધેલા દોરામાં.

જોજે હો! આંટાઆંટીમાં ગૂંચ પડે ના તારાંમારાં વચ્ચે,
લેશે લોક છડેચોક ઉભી ફીરકી! ગામ વચ્ચે પેલા ચોરામાં.

~Damyanti Ashani #પતંગ #ઉતરાયણ #ફીરકી