હું 'સુરા' પીને પણ ભાનમાં હતો , રાતે તારાઓ સાથે સંવાદ માં હતો .. ક્યાં ખબર હતી કે થઇ જશે ચાંદ સાથે ઓળખાણ, આજે એના *નૂર* ના લીધે બેભાન હતો.. શૈલેશ જોષી સાહિલ... #ગુજરાતી#શાયરી#ગુજ્જુ#ગુજરાત