મેં પલક ઝપકાવીને એ ખરી ગયો ચંદ ક્ષણોમાં ઓઝલ થઇ ગયો હું કોસતો રહ્યો આંખોને મારી ને એ અવકાશી જાદુગરી કરી ગયો... #જાદુ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba