Nojoto: Largest Storytelling Platform

સાંભળ્યું છે લોકો મોઢા ઉપરની કરચલીઓ ફેસિયલ કરાવીને

સાંભળ્યું છે લોકો મોઢા ઉપરની કરચલીઓ ફેસિયલ કરાવીને દૂર કરે છે...
પણ મારા મોઢા ઉપરની કરચલીઓ તો તારા આગમનની સાથે જ મોઢા ઉપર આવેલા એ સ્મિતથીં જ દૂર થાય છે...
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૨/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #gujju #gujarati #poem #smile #love