જિંદગીને ભૂલું ને અચાનક ધક્કો લાગે થોડું એને લાગે થોડું મને વાગે, હાથ આપી એકબીજાને ઉભા કરતા થોડી વાર લાગે, પણ પકડી રાખવાનું એટલું અઘરું નથી એ સમજાવાની જાણે શરૂઆત લાગે. 🧡🖤🖤🧡 #life #beingstrong #ownyourlife #changes #toughtimes #lovelifetothefullest #gujaratipoems #grishmapoems