Nojoto: Largest Storytelling Platform

કોઈક તરસ્યું રહી જાય છે કોઈકને મબલખ મળી જાય છે, આ

કોઈક તરસ્યું રહી જાય છે
કોઈકને મબલખ મળી જાય છે,
આ જોઈ રહેલા મનને મનાવવા
કારણો, દલીલો, તર્ક, બહાના
બધુંય અપાય છે,
તરકટ ને સમજાવટ જેવા
શક્ય પ્રયત્નો થાય છે,
ને મન લગભગ માની જાય છે
ખુશ રહેતા કંઈક જલદી જ
શીખી જાય છે,
છતાંય અઢળક જિંદગી વચ્ચે
બસ આંખોથી ક્યારેક એ તરસ
વહાવી જાય છે. 🧡📙📙🧡
#મનનીવાતો #wishes #unfulfilled #beinghuman #emotions #life #gujaratipoems #grishmapoems
કોઈક તરસ્યું રહી જાય છે
કોઈકને મબલખ મળી જાય છે,
આ જોઈ રહેલા મનને મનાવવા
કારણો, દલીલો, તર્ક, બહાના
બધુંય અપાય છે,
તરકટ ને સમજાવટ જેવા
શક્ય પ્રયત્નો થાય છે,
ને મન લગભગ માની જાય છે
ખુશ રહેતા કંઈક જલદી જ
શીખી જાય છે,
છતાંય અઢળક જિંદગી વચ્ચે
બસ આંખોથી ક્યારેક એ તરસ
વહાવી જાય છે. 🧡📙📙🧡
#મનનીવાતો #wishes #unfulfilled #beinghuman #emotions #life #gujaratipoems #grishmapoems