Nojoto: Largest Storytelling Platform

ક્યારેક સવાલો છે પણ જવાબો નથી ક્યારેક સવાલો છે પણ

ક્યારેક સવાલો છે પણ જવાબો નથી
ક્યારેક સવાલો છે પણ જવાબો ગમતાં નથી
ક્યારે સવાલો છે જવાબો છે પણ સવાલો ખૂટતાં નથી,
ક્યારેક લાગે મન થાકી જાય છે
તો ક્યારેક લાગે થકવુ છું મનને અટકાવીને
એના સવાલોને નહીં પણ એના સ્વીકારને,
ત્યારે મન કહે છે થોડીવાર ચૂપ થઈએ
ચાલ આપણા એકાંતને મળીએ
મૌનને મોકો આપીએ કે સંગીતમાં લહેરાઈએ,
કદાચ સાચો સવાલ મળી જાય
કે પછી થોડીવાર માટે તું પ્રશ્નપત્ર નહીં
પણ ખુલ્લી હવામાં વહેતો શ્વાસ થઈ જાય
કે તારી જ કોઈ કવિતાનો તું પ્રાસ થઈ જાય.
     🧡📙📙🧡
#life #questions #answers #worries #fears #choices #gujaratipoems #grishmapoems
ક્યારેક સવાલો છે પણ જવાબો નથી
ક્યારેક સવાલો છે પણ જવાબો ગમતાં નથી
ક્યારે સવાલો છે જવાબો છે પણ સવાલો ખૂટતાં નથી,
ક્યારેક લાગે મન થાકી જાય છે
તો ક્યારેક લાગે થકવુ છું મનને અટકાવીને
એના સવાલોને નહીં પણ એના સ્વીકારને,
ત્યારે મન કહે છે થોડીવાર ચૂપ થઈએ
ચાલ આપણા એકાંતને મળીએ
મૌનને મોકો આપીએ કે સંગીતમાં લહેરાઈએ,
કદાચ સાચો સવાલ મળી જાય
કે પછી થોડીવાર માટે તું પ્રશ્નપત્ર નહીં
પણ ખુલ્લી હવામાં વહેતો શ્વાસ થઈ જાય
કે તારી જ કોઈ કવિતાનો તું પ્રાસ થઈ જાય.
     🧡📙📙🧡
#life #questions #answers #worries #fears #choices #gujaratipoems #grishmapoems