વરસાદી સુગંધ ઝરમર વરસતો વરસાદ જ્યારે તરસતી ધરતી પર પડેને....ત્યારે એનું કણે-કણ મેહકી ઉઠે!! અદ્દભુત અને સૌને પ્રિય ગંધ.... બસ એ જ વરસાદી સુગંધ!! બસ,એ જ વરસાદી સુગંધ. #વરસાદીસુગંધ