tea quotes એ બોલતી હતી ગુસ્સા માં હતી અને હું ફકત ને ફકત એના ગુલાબ ની પાંદડી જેવા હોઠ ને જોતો હતો અને મનોમન સ્માઈલ આવતી હતી એ બોલતી હતી અને હું જોતો હતો .. પછી મેં કહ્યું જરાક બેસીને ગુસ્સો કરશો? અને કોફી મગાવું ,એનેતરતજ એવી રીતે કહ્યું જાણે અર્જુન ના ગાંડીવ માંથી તીર ચાલે એમ.. તું હજી નજર નાખ મારા પર . મારા મિત્ર એ અટકાવતા કહ્યું મેડમ જરા શાંતિ થી અને કડક શબ્દ માં આજેજ જીવિત થય હોસ્પિટલ માંથી રજા મળી છે..અમારો સંગાથ નજર નથી નાખતો... #ચા #કોફી #અને #તું