*રક્ષાબંધન* રાહ જોઈ રહ્યો આ મારો સુનો કાંડો. વહેલ

*રક્ષાબંધન*

રાહ જોઈ રહ્યો આ મારો સુનો કાંડો.
વહેલા આવીને બહેના રાખડી  બાંધો.

આજ પવિત્ર બંધનમાં બંધાઈ જાવું છે.
બહેન ભાઈનો પર્વ આજ રક્ષાબંધન છે.

કંકુ ચોખા સાથે લેતા આવજો આરતીની થાળ.
બેસાડી પાટ કરજો ચંદનનો તિલક કપાળ.

મુખમાં મીઠાઈ મુકજો અક્ષતથી કરજો આવકાર.
ભાઈ આપે રક્ષાબંધનને રક્ષા નું વચનનું કરજો સ્વીકાર.

નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ #બંધન
*રક્ષાબંધન*

રાહ જોઈ રહ્યો આ મારો સુનો કાંડો.
વહેલા આવીને બહેના રાખડી  બાંધો.

આજ પવિત્ર બંધનમાં બંધાઈ જાવું છે.
બહેન ભાઈનો પર્વ આજ રક્ષાબંધન છે.

કંકુ ચોખા સાથે લેતા આવજો આરતીની થાળ.
બેસાડી પાટ કરજો ચંદનનો તિલક કપાળ.

મુખમાં મીઠાઈ મુકજો અક્ષતથી કરજો આવકાર.
ભાઈ આપે રક્ષાબંધનને રક્ષા નું વચનનું કરજો સ્વીકાર.

નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ #બંધન