Nojoto: Largest Storytelling Platform

જેમ જેમ મોટા થઈએ છે એમ એમ દોસ્તો છૂટતા જાઈ છે... દ

જેમ જેમ મોટા થઈએ છે એમ એમ દોસ્તો છૂટતા જાઈ છે...
દોસ્તો છૂટતા જાઈ છે એમની દોસ્તી છૂટતી જાય છે...
સંબંધો તૂટતાં જાઈ છે.. ક્યાંક મીઠાસ છૂટતી જાય છે....
જે રસ્તે ચાલ્યાં એ રસ્તો ભૂલાતો જાઈ છે...
એક પળ એવી પણ આવી ગય છે આજે કે મને મારી જાત ભુલાતી જાઈ છે....  #gujaratiquotes #gujarati #gujjuquotes #dosti #moodoff #cry #love

mj7235390699271

M J

New Creator