કોઈ કહે ખોટો હું, ત્યારે હું શોધતો ફાયદો-નુકસાન સાચાનો. અંતે જ્યારે નુકસાનમાં હું, ત્યારે હું વિચારતો ફાયદો-નુકસાન સાચાનો. પણ ક્યારેક જ સમજાતું કે પ્રશ્ન હંમેશા હતો ખોટાના ફાયદા-નુકસાનનો. ✔️❌ ✔️❌ #rightwrong #gainandloss #life #humannature #wellwishers #peoplewhocare #yqmotabhai #grishmapoems