Nojoto: Largest Storytelling Platform

સમય ને માણતા શીખો. જીવનને જાણતા શીખો. પરિસ્થિતિ નુ

સમય ને માણતા શીખો. જીવનને જાણતા શીખો. પરિસ્થિતિ નું અનુમાન કરતાં શીખો. દુઃખને માપતા શીખો. લાગણીઓ ને અનુભવતા શીખો. આ બધું શીખી જશો ને તો જીવન જીવતા આપોઆપ શિખાય જ જશે. પણ જીવનની આ શાળામાં બધું શીખવું જરૂરી છે. પછી એ બધી વસ્તુઓ તમે અપનાવો કે ના અપનાવો એ તમારા હાથમાં છે. કેમકે આ જીવન ત્રાજવા માફક છે. સારી વસ્તુઓ બાજુ ત્રાજવું નમે એવા પ્રયત્નો હંમેશાં કરતાં જ રહો...... 
                          - A.D.HIRPARA  #inspiration #life #lifequotes #gujarati #motivation #yqbaba #yqchallenge #yqquotes

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator