Nojoto: Largest Storytelling Platform

જિંદગીનો નવો મેમો જે રોજ બને છે પણ દેખાય નહીં આ કે

જિંદગીનો નવો મેમો જે રોજ બને છે પણ દેખાય નહીં
આ કેવી જિંદગી થઈ ગઇ કે બધે મેમો છે.
મારા મારી ના જીવનમાં સરકારની હાથ તાળી નો મેવો છે.
ન કર્યો કોઈ કસું કામ તો પણ એક જાત નો જ વ્યવ્હાર લેવો છે.
પૈસાની પધ્ધતિ માં જ માણસ ની જરૂરિયાતની દેવું છે.
હાલાકીના જમાના માં એક વાર નો મેમો છે.
આમ આદમી ના ખિસ્સામાં જ એક હિસાબ નો ઘટાડો છે.
જનતા તો સાવ જ નામની માળા જોવા ઘટે છે 
લિ. ગાયત્રી પટેલ #Lifeqoute