છેલ્લી વિદાય અને દેખાડો જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં. © Vibrant_writer જેણે આખરી રસ્તે મોજ મસ્તીથી વાતો કરી, એ બળતા લાકડે અમસ્તુ જ રડતાં હતા. જેણે જીવતેજીવ પાણીનો પ્યાલો નથી ભર્યો, તે મારા નામે પરબ બંધાવાની વાતો કરતાં હતાં. © Vibrant_writer #છેલ્લી_વિદાય અને #દેખાડો જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં. ©Vibrant_writer