Nojoto: Largest Storytelling Platform

જિંદગીની યાદ તકદીર બની જાય છે , એ જ યાદ તો યુગની મ

જિંદગીની યાદ તકદીર બની જાય છે ,
એ જ યાદ તો યુગની મંજીર બની જાય છે ,
 દિલમાં હોય પણ રોઠે સુધી ન આવે ,
 એ જ વાતો ત્યાં સુધી તસવીર બની જાય છે..

©Sneha Goswami
  #જીંદગી 
#Life_Experiences 
#nojoto❤

#જીંદગી #Life_Experiences nojoto❤

167 Views