Nojoto: Largest Storytelling Platform

" જ્યારે તમને લાગે કે તમે કોઈની માટે ખાસ છો , ત્યા

" જ્યારે તમને લાગે કે તમે કોઈની માટે ખાસ છો , ત્યારે કંઈ પણ કહ્યા વગર થોડા સમય માટે એનાથી દૂર થઈ જાઓ તમારો ભ્રમ તૂટી જશે અથવા તમે સાચે ખાસ છો એ તમને ખબર પડશે. "

©Khushbu Gurjar #nojoto❤ 
#experience 
#khushu_love❤ 
#khush❤️
#waiting