Nojoto: Largest Storytelling Platform

જે ઈચ્છો એ મળી જાય હંમેશા, તો સપનાં ને હકીકતમાં ફર

જે ઈચ્છો એ મળી જાય હંમેશા,
તો સપનાં ને હકીકતમાં ફરક 
શું રહેશે,?
થોડા અધૂરા સપનાં, અધુરી ઈચ્છાઓ
રહેશે તો જીવવાનું,
આગળ વધવાનું બળ  જિંદગી
આપતી રહેશે.. #હુંઅનેમારીવાતો #જીંદગી #ઇચ્છા #ગુજરાતી #કવિતા #yqgujarati #yqmotabhai #gujarati

darshana4860

Darshana

New Creator