Nojoto: Largest Storytelling Platform

મારા હાથ ઉપર વાગ્યાનો ઘા જોઇ.. તેણે પૂછ્યું કે તું

મારા હાથ ઉપર વાગ્યાનો ઘા જોઇ..
તેણે પૂછ્યું કે તું આ ક્યાં સુધી સહન કરીશ.
મેં કહ્યું કે સહન કરવાની આદત તો તે જ પડાવી,
આ ઘાની શરૂઆત જ અહીંથી જ થઈ હતી ને.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૧૨/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #gujarati #love #gujju #message