હળવાશ નથી, એની કંઈ કેટલીયે ફરિયાદો કરી. પણ ભાર જ્યારે થોડો બાજુએ મૂક્યો ત્યારે સમજાયું, હળવાશ તો હજીયે ત્યાં જ હતી, બસ આજે એને યાદ કરી. 🧡🖤🖤🧡 #liveliness #emotions #feelings #peaceofmind #baggages #notsorandomthoughts #gujaratipoems #grishmapoems