Nojoto: Largest Storytelling Platform

હળવાશ નથી, એની કંઈ કેટલીયે ફરિયાદો કરી. પણ ભાર જ્ય

હળવાશ નથી,
એની કંઈ કેટલીયે ફરિયાદો કરી.
પણ ભાર જ્યારે થોડો બાજુએ મૂક્યો
ત્યારે સમજાયું,
હળવાશ તો હજીયે ત્યાં જ હતી,
બસ આજે એને યાદ કરી. 🧡🖤🖤🧡
#liveliness #emotions #feelings #peaceofmind #baggages #notsorandomthoughts #gujaratipoems #grishmapoems