Nojoto: Largest Storytelling Platform

પ્રેમ અને ત્યાગ ની વાતો કરનાર ને એક વાર પૂછો તો ખર

પ્રેમ અને ત્યાગ ની વાતો કરનાર ને એક વાર પૂછો તો ખરા ક્યારેય પ્રેમ કર્યો છે  ખરો ??
ત્યાગ તો અમે  પણ કરી નાખી એક વાર કહો તો ખરા કોઈ નો ત્યાગ ફર્યો છે ખરો? 
જીવન માં બસ એકજ વાર મળે છે પ્રેમ... 
પ્રેમ માં દગા  દેનાર ને  પૂછો તો ખરા પ્રેમ નો સાચો અર્થ સમજ્યો છે ખરો? #અર્થ

#અર્થ