બારી પાસે બેસી આજે હું આકાશ ને જોતો હતો, પવન એની રફતાર થી વાદળ ને ખેંચતો હતો. આટલો મોટો વાદળ જે મૌસમ બદલી શકે છે, એને અદૃશ્ય પવન કાબૂ કરતો હતો. એ જ રીતે માણસ કેટલો એ મોટો હોય, એને પણ કોઈ અદૃશ્ય તાકાત કાબૂ માં રખે છે સુપ્રભાત!! #શબ્દ_ચેલેન્જ #ગુજરાતી #yqmotabhai #challenge #yqgujarati #gujaratiquotes #rishwrites #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai