#Pehlealfaaz સબંધોનાં હસ્તાક્ષર કોઈ ઉકેલી શકતું નથી , એમાં જોડણીની ભૂલો કોઈ શોધી શકતું નથી , સરળ હોય છે વાક્યરચના પણ , એમાં પૂર્ણવિરામ કોઈ મૂકી શકતું નથી…. #NICE_LINE_ "Give importance to all relationships much more than your ego, but not more than your self- respect....."