ભાગા-દોડી કરું ને વિચારો હાંફી જાય, વિચારોને જરા ધીમા કરું ને ચાલવાની મોજ થાય. 🧡📙📙🧡 #hustlebustle #pause #slowdown #life #live #enjoymoments #gujaratipoems #grishmapoems