Nojoto: Largest Storytelling Platform

નીલ ગગનમાં તારો ચમકે. મારી આંખોમાં તારો ચહેરો છલક

નીલ ગગનમાં તારો ચમકે. 
મારી આંખોમાં તારો ચહેરો છલકે.
અસંખ્ય તારા વચ્ચે ચન્દ્ર મહકે.
મારા ચહેરા પર તારું જ સ્મિત મલકે.
ગાયત્રીના વિચારમાં પ્રેમ જ ઝળકે.
પછી ભલેને એ વિરહમાં તડપે.
લોકોને એમાં ક્યાંય ક્યાં ખબર પડે.
બસ એ તો શબ્દમાં જ ખુદ સળગે.
✌🏻*GayatriPatel* *(G.P.)*😊 #lovequotes  #gujjunivato  #gayatrigiri
નીલ ગગનમાં તારો ચમકે. 
મારી આંખોમાં તારો ચહેરો છલકે.
અસંખ્ય તારા વચ્ચે ચન્દ્ર મહકે.
મારા ચહેરા પર તારું જ સ્મિત મલકે.
ગાયત્રીના વિચારમાં પ્રેમ જ ઝળકે.
પછી ભલેને એ વિરહમાં તડપે.
લોકોને એમાં ક્યાંય ક્યાં ખબર પડે.
બસ એ તો શબ્દમાં જ ખુદ સળગે.
✌🏻*GayatriPatel* *(G.P.)*😊 #lovequotes  #gujjunivato  #gayatrigiri