જીવનમાં કયારેય પણ જો અેકલા હોવાનો અહેસાસ થાય તો અરીસામાં પોતાની જાત ને જોઈ લેજો તમારા સપના અને શોખ કયારેય તમને અેકલા લાગવા નહી દે ©palak shah #selfmotivation #selfmotivated #nojotowriters #NojotoWriter #nojotogujrati #WatchingSunset