Nojoto: Largest Storytelling Platform

2 Years of હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગય |

2 Years of Nojoto હવે હું જીવનમાં બરોબર 
ગોઠવાઈ ગયો છું.
ઓફિસમાં બધા હસતા 
ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક 
રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત 
હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની 
જેમ વહી રહ્યું છે.
યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને 
ગયો તે પછી
કેટલીય રાત જંપીને 
સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા 
પણ આવડી ગઈ છે.
I miss u deep miss u my son
2 Years of Nojoto હવે હું જીવનમાં બરોબર 
ગોઠવાઈ ગયો છું.
ઓફિસમાં બધા હસતા 
ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક 
રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત 
હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની 
જેમ વહી રહ્યું છે.
યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને 
ગયો તે પછી
કેટલીય રાત જંપીને 
સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા 
પણ આવડી ગઈ છે.
I miss u deep miss u my son