Nojoto: Largest Storytelling Platform

તારી આ સુંદરતા ને મારા પાને પાને લખું છું, તારી આ

તારી આ સુંદરતા ને મારા પાને પાને લખું છું,
તારી આ દોસ્તી ને હું પ્રેમ ના સ્થાને લખું છું.
સત્ય છે આ, સંભાળ તારા જ કાને કહું છું,
અરે, આ વાત હું આખા જગ ને શાને કહું છું !! #તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી      
YourQuote Motabhai
YourQuote Baba
Best YQ Gujarati Quotes