જો એક ને એક સુખ યાદ કરીને હસતા નથી, Amee તો એક ને એક જ દુઃખ યાદ કરીને રડવું એ શું યોગ્ય છે ? શું જે મળ્યું છે એમાં કૈક સારું ના શોધી શકાય ??? #Sukh