Nojoto: Largest Storytelling Platform

White શહેરમાં અને ગામડામાં ફેર એટલો, શહેરવાળા કહે

White શહેરમાં અને ગામડામાં ફેર એટલો,
શહેરવાળા કહે ભેગું કરીને જીવીએ.
ગામવાળા કહે ભેગાં થઈને જીવીએ.
એમાં જીવન પૂરું થઈ જાય છે.

©Galchar Raychand  એટિટ્યુડ સ્ટેટ્સ
White શહેરમાં અને ગામડામાં ફેર એટલો,
શહેરવાળા કહે ભેગું કરીને જીવીએ.
ગામવાળા કહે ભેગાં થઈને જીવીએ.
એમાં જીવન પૂરું થઈ જાય છે.

©Galchar Raychand  એટિટ્યુડ સ્ટેટ્સ