Nojoto: Largest Storytelling Platform

ફરીયાદ... (ફરી+યાદ) જો કરે કોઈ અમોને યાદ તો,

ફરીયાદ...
(ફરી+યાદ)



જો કરે કોઈ  અમોને યાદ  તો,
 તેને અમારી યાદ છે  
કોઇ ના કરે અમોને યાદ  તો 
અમારી ક્યા ફરીયાદ  છે !!!
ફરી ફરી ને કરજો યાદ 
એજ તો અમારી  ફરીયાદ છે. ...

©Dhara #  Big.ben....vandu
ફરીયાદ...
(ફરી+યાદ)



જો કરે કોઈ  અમોને યાદ  તો,
 તેને અમારી યાદ છે  
કોઇ ના કરે અમોને યાદ  તો 
અમારી ક્યા ફરીયાદ  છે !!!
ફરી ફરી ને કરજો યાદ 
એજ તો અમારી  ફરીયાદ છે. ...

©Dhara #  Big.ben....vandu
nojotouser9310311867

Gir Dairy

New Creator