જીવનઝરમર: "કોઈને માટે સંકટ ન બનશો, કંટક ન બનશો, લંપટ ન બનશો. પણ કોઇના માટે એની મંજીલ સુધી જતી રાહ માટે નાનકડી કેડી જરૂર બનજો..." #LPInstinct © ONE SOUL ARMY