દુનિયાના ચહેરે તો હજી માસ્ક છે, પણ પ્રભુને મળવાની વાત ક્યાં છે. મન મંદિરમાં વસ્યા છે દેવ તો હોસ્પિટલમાં ફરી જવાની જ વાત છે. મારે મન હજી પ્રભુના નામની માળા જપવાની જ વાત છે. પણ પ્રભુને મળવા માટે તો અંતરના દ્વાર ખોલવાની વાત છે. #coronalife #godslove