Nojoto: Largest Storytelling Platform

ઉનાળાભર રાહ જોવાતી પણ આવું જો વહેલો તો કમોસમી કહી

ઉનાળાભર રાહ જોવાતી
પણ આવું જો વહેલો
તો કમોસમી કહી અકળાતી,
જાણે સમયથી પહેલાં
પ્રેમમાં પડવાની સજા કરાતી,
તોફાન કહી મને નકારતી
તોય માટીની મીઠી સુગંધને
શ્વાસમાં ચૂપચાપ ભરી લેવાતી,
અને જાકારો આપી
ફરી રાહ જોવાતી. 🧡📙📙🧡
#rain #offseason #sudden #seasons #mood #love #emotions #grishmapoems
ઉનાળાભર રાહ જોવાતી
પણ આવું જો વહેલો
તો કમોસમી કહી અકળાતી,
જાણે સમયથી પહેલાં
પ્રેમમાં પડવાની સજા કરાતી,
તોફાન કહી મને નકારતી
તોય માટીની મીઠી સુગંધને
શ્વાસમાં ચૂપચાપ ભરી લેવાતી,
અને જાકારો આપી
ફરી રાહ જોવાતી. 🧡📙📙🧡
#rain #offseason #sudden #seasons #mood #love #emotions #grishmapoems