Nojoto: Largest Storytelling Platform

એ ખારા સાગર માંથી જો મિઠાસ પસંદ છે એવાં નજર ને રમ્

એ ખારા સાગર માંથી જો મિઠાસ પસંદ છે એવાં નજર ને રમ્ય...
એ અંબરના વાદળને પોતાની ધવલતા છોળી કાળું થવું પડે...
રહી વાત ઇશ્ક - મહાબતની રાહી જાએજ છે સાચું કહુતો...
થોડા પ્રેમ ને ઘણી નફરત માટે સાહેબ બદનામતો થવું જ પડે....
:- રાહુલ ગુપ્તા (રાહી) #રાહી ની વાતો

rahulgupta7553

Rahul Gupta

New Creator

#રાહી ની વાતો