Nojoto: Largest Storytelling Platform

મનભાવક એવા સંસ્મરણો ન ભાવે ત્યારે શું કરું? ઝિંદગી

મનભાવક એવા સંસ્મરણો ન ભાવે ત્યારે શું કરું?
ઝિંદગી ના તાંડવ ની વચ્ચે શિવ ને ન ભાળું ત્યારે શું કરું?

અંતર ની લાગણીઓ વચ્ચે અંતર આવવા લાગે ત્યારે,
મૃગજળ પાછળ દોડી-દોડી શિકસ્ત ભાળું ત્યારે શું કરું?

મધરાત્રે શબ્દો ને ખોળે કલમ લઇ હું બેસું ત્યારે,
'રુદ્ર' યાદ કરી ને થાકું તોય શબ્દો ન આવે ત્યારે શું કરું?

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #શું_કરું #Original #mr_trivedi

jaytrivedi5022

Jay Trivedi

New Creator