" વસંત આજ ની " પ્રારંભે લાગતી વસંત, આજે પાનખર બની જાય છે, સમજણ ના અભાવે,વૃક્ષો પણ છેદાઈ જાય છે, કિલ્લોલ કરતા પક્ષીઓ, હવે સંતાઇ જાય છે, માનવ ના કર્મો ને લીધે, રહેઠાણ પણ છીનવાઈ જાય છે, માણું શું હું વસંત ને, વિચારો પણ ખોવાઈ જાય છે,,, @કૌશિક દવે #વસંત આજની