Nojoto: Largest Storytelling Platform

ભલે હોય વાનગીઓ બહુ એમાં છે એક અદભૂત બિમારીમાં ખવાય

ભલે હોય વાનગીઓ બહુ
એમાં છે એક અદભૂત
બિમારીમાં ખવાય એ
ખિચડી હોય તો ખુશ

બહુ ખાઈને બગડે પેટ
ખવાય બસ ખિચડી
ઘી ખિચડી સાથે છાસ
થવાય બહુ ખુશ ખુશ
- કૌશિક દવે


— % & #sharechat
ભલે હોય વાનગીઓ બહુ
એમાં છે એક અદભૂત
બિમારીમાં ખવાય એ
ખિચડી હોય તો ખુશ

બહુ ખાઈને બગડે પેટ
ખવાય બસ ખિચડી
ઘી ખિચડી સાથે છાસ
થવાય બહુ ખુશ ખુશ
- કૌશિક દવે


— % & #sharechat
kaushik14609033

kaushik

New Creator