દોસ્તી,પ્રેમ શબ્દ પણ ફિક્કો પડે. જ્યારે મારા જીજુ મસ્ત મિજાજી મળે. સાળી-બનેવીમાં પણ બહુ ઓછા માને. જ્યારે એક ખાખી વર્ડીમાં પોલીસ મળે. દુનિયા આખે આખી લોકો જોવા દોડે. પરંતુ પ્રેમની લાગણી તો ઘર પરિવારમાં મળે. રંગીન સપનાઓની નવી યાદો બને. પ્રભુ આપની દરેક ઈચ્છાઓ પુરી કરે. આપને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ ફરે. પ્રભુ આપને આમ ગમતમાં હસતા રાખે. #happybirthday #bdaywish