Nojoto: Largest Storytelling Platform

આ જખ્મો ને આજે અરમાનોના મલમ બેઅસર છે આજે આંસુ પાડન

આ જખ્મો ને આજે અરમાનોના મલમ બેઅસર છે
આજે આંસુ પાડનાર ને એની પવિત્રતા ની કદર છે
કંઇક સમજવા એના મનનાં શ્વાસ આજ અઘ્ધર છે
કે સાગર માથે ગોતા લેનાર ને,કિનારાની જરૂર છે! #Light #જખ્મ#આસું#કિનારા
આ જખ્મો ને આજે અરમાનોના મલમ બેઅસર છે
આજે આંસુ પાડનાર ને એની પવિત્રતા ની કદર છે
કંઇક સમજવા એના મનનાં શ્વાસ આજ અઘ્ધર છે
કે સાગર માથે ગોતા લેનાર ને,કિનારાની જરૂર છે! #Light #જખ્મ#આસું#કિનારા

#Light #જખ્મ#આસું#કિનારા