Nojoto: Largest Storytelling Platform

સતત ધબકતો, ક્યાંય ના અટકતો, રોજ ઘડીભર ખુદને મળતો,

સતત ધબકતો, ક્યાંય ના અટકતો,
રોજ ઘડીભર ખુદને મળતો,
અઠવાડિયે-પખવાડિયે નિરાંતને મળતો,
આમ હળતો-ભળતો આગળ વધતો,
ક્યારેક ક્યારેક ભૂલતો મળવાનું,
પણ કોણ જાણે કેમ હવે ક્યાંય નથી મળતો.
સાંભળ્યું છે હજીય ના અટકતો,
આગળ વધતો, સતત ધબકતો,
પણ ધબકારો ચૂકે ના ત્યાં સુધી,
કંઈ કેટલાય ધબકારા ચૂકી જતો. 🖤🖤
#gujaratipoem #heartbeat #lifepoem #hustlebustle #forgettolive #livelife #yqmotabhai #grishmapoems
સતત ધબકતો, ક્યાંય ના અટકતો,
રોજ ઘડીભર ખુદને મળતો,
અઠવાડિયે-પખવાડિયે નિરાંતને મળતો,
આમ હળતો-ભળતો આગળ વધતો,
ક્યારેક ક્યારેક ભૂલતો મળવાનું,
પણ કોણ જાણે કેમ હવે ક્યાંય નથી મળતો.
સાંભળ્યું છે હજીય ના અટકતો,
આગળ વધતો, સતત ધબકતો,
પણ ધબકારો ચૂકે ના ત્યાં સુધી,
કંઈ કેટલાય ધબકારા ચૂકી જતો. 🖤🖤
#gujaratipoem #heartbeat #lifepoem #hustlebustle #forgettolive #livelife #yqmotabhai #grishmapoems