तमाम उम्र, हसरतों का जनाज़ा लिए फिरती हैं... कौन कहता है, औरतें मैय्यत को कन्धा नहीं देतीं.. આખી જિંદગી પોતાની ઇચ્છાઓ ની મૈયત લઇને ફરે છે, કોણ કહે છે કે સ્ત્રીઓ શબને કાંધ નથી આપતી..... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai #हिंदी #hindi