Nojoto: Largest Storytelling Platform

માનવ દુઃખી કેમ છે? પોતાનાઓ માં ખૂબી નથી શોધી શકતો,

માનવ દુઃખી કેમ છે?
પોતાનાઓ માં ખૂબી નથી શોધી શકતો,
ખામીઓ જલદી શોધી કાઢે છે.
પોતાનાઓથી દૂર ભાગે છે,
બીજાઓ પાસે ઉછીના સ્નેહ શોધવામાં,
જીવનભર દુ:ખી થયા કરે છે.

©Ajit Machhar 16/5/21

#WallPot
માનવ દુઃખી કેમ છે?
પોતાનાઓ માં ખૂબી નથી શોધી શકતો,
ખામીઓ જલદી શોધી કાઢે છે.
પોતાનાઓથી દૂર ભાગે છે,
બીજાઓ પાસે ઉછીના સ્નેહ શોધવામાં,
જીવનભર દુ:ખી થયા કરે છે.

©Ajit Machhar 16/5/21

#WallPot
ajitmachhar2482

Ajit Machhar

New Creator