સૌથી મોટો સબક જિંદગી નો સમય જ આપે છે, અને નજીક કે દૂરના પણ સગાઓ જ ટીચર્સ હોય છે આપણા, એમની પાસે જે સાચો સબક શીખીએ છીએ એ આખી જિંદગી બદલી નાખે છે અને કયારેક આપણી જાત ને પણ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજ્જુ #શીખ #gujrati