Nojoto: Largest Storytelling Platform

કસોટી પાર ઉતારવા થતી હોય છે નહિ કે થકવવા માટે પ્ર

કસોટી પાર ઉતારવા થતી હોય છે
નહિ કે થકવવા માટે 
પ્રભુ હંમેશા આગળ વધારવા મથતા હોય છે 
જ્યારે આપણા પગલાં પાછળ પડે એટલે આપણે હિમ્મત હારી જઈએ
પણ આપણે તો પ્રભુ નો વિશ્વાસ રાખવાનો છે એટલે 
આપણે પણ થાકવાનું નથી... #yqbaba #yqmotabhai  Best YQ Gujarati Quotes  #prbhu #jivan