Nojoto: Largest Storytelling Platform

# ગુજરાત # અમેરીકા જોયું, ઓસ્ટ્રેલિયા જોયું ન જોય

# ગુજરાત #

અમેરીકા જોયું, ઓસ્ટ્રેલિયા જોયું ન જોયું બીજું ગુજરાત, 
આવી ધરતી, આવા લોકો ન જોયા ક્યાં ય પરદેશ.. 

રાખડી નો જ્યાં મોલ નથી ને ભાઈ બેન નો પ્રેમ નથી,
જાહલ ની ચીઠી વાંચે રા નવઘન એવું છે ગુજરાત..

પીઝા બર્ગર ને બિયર બાટલી આના ઉપર આખો દેશ, 
ઓરો - રોટલો, કઢી - ખીચડી ચાખે છે ગુજરાત.. 

ભાઈ ભાઈ ને ભાવ નથી ને સમય આયા બોવ ઓછો છે, 
ગામ કાજે પાળિયા ને મેંમાંનો માટે માથા આ મારું ગુજરાત.. 

લગન ની કોઈ પ્રથા નથી ને ડાઇવોર્સ સામાન્ય વાત છે, 
વાટ નીરખતી, ટોડલે ઉભી ગુજરાતણ એવું છે ગુજરાત.. 

માં બાપ ની ત્યાં કીમત નથી છોકરા પોલીસ બોલાવે છે, 
માં નું વેલણું, બાપા ની લાકડી એ મારું ગુજરાત.. 

પૈસા ની જ્યાં કિમત છે અને ઈજ્જત કઈ માયને નથી, 
માન, મર્યાદા ને મોભો જેની પહેચાન આ અમારું ગુજરાત.. 

                                                           ~  Jay piprotar ગુજરાત

jayu9338632252038

Jay Piprotar

Bronze Star
New Creator

ગુજરાત