Nojoto: Largest Storytelling Platform

દિવાળી પર્વની ઉત્તમ ઊજવણી એટલે .... હૈયાનાં કોડિય

દિવાળી પર્વની ઉત્તમ ઊજવણી એટલે ....

હૈયાનાં કોડિયામાં આનંદ-ઉલ્લાસનું દિવેલ પૂરીને, 
હેતની દિવેટ પ્રગટાવી ઉજાસ પાથરવો .
નકારાત્મકતાનું બાષ્પીભવન એજ પ્રકાશ પર્વની ઊજવણી !! #દિવાળી#દીપોત્સવ
દિવાળી પર્વની ઉત્તમ ઊજવણી એટલે ....

હૈયાનાં કોડિયામાં આનંદ-ઉલ્લાસનું દિવેલ પૂરીને, 
હેતની દિવેટ પ્રગટાવી ઉજાસ પાથરવો .
નકારાત્મકતાનું બાષ્પીભવન એજ પ્રકાશ પર્વની ઊજવણી !! #દિવાળી#દીપોત્સવ