Nojoto: Largest Storytelling Platform

જીભના ચટાકે મન ખુશ થઈ જાય વાત નવી નથી પણ યાદ રાખીન

જીભના ચટાકે
મન ખુશ થઈ જાય
વાત નવી નથી
પણ યાદ રાખીને
ક્યારેક
જીંદગીના સ્વાદ સાથે
તારા સ્વાદને ભેળવી
કોઈક નવા
કોકટેલ કે મોકટેલના
અખતરા તો કરી શકાય. 😋😋
#life #tasteoflife #lifeforfood #eatwhatyoulove #foody #foodishappiness #gujaratipoems #grishmapoems