જીભના ચટાકે મન ખુશ થઈ જાય વાત નવી નથી પણ યાદ રાખીને ક્યારેક જીંદગીના સ્વાદ સાથે તારા સ્વાદને ભેળવી કોઈક નવા કોકટેલ કે મોકટેલના અખતરા તો કરી શકાય. 😋😋 #life #tasteoflife #lifeforfood #eatwhatyoulove #foody #foodishappiness #gujaratipoems #grishmapoems